આપણે અત્યાર સુધી સાંભળતા આવ્યા છીએ કે ડિપ્રેશન માટે ફેસબુક સહિતના સોશિયલ મીડિયા જવાબદાર છેજોકે પહેલીવાર વાંચવા મળ્યું કે વયસ્કોના માનસિક સ્વાસ્થ્ય માટે ફેસબુક સારું છેઆ લખાણ જોવા મળ્યું છે કમ્પ્યૂટર મીડિએટેડ કોમ્યૂનિકેશન નામના જર્નલમાં પ્રકાશિત થયેલ અભ્યાસમાંઆ અભ્યાસ મિશિગન સ્ટેટ યૂનિવર્સિટી દ્વારા કરાયો છે,જેમા પહેલીવાર વૃદ્ધોને કેન્દ્ર સ્થાને રખાયા છે