વીડિયો ડેસ્કઃ કાશ્મીરમાં 35 હજાર સુરક્ષાકર્મીઓની તહેનાતી કરવા અંગે બાબા રામદેવે નિવેદન આપ્યું છે બાબા રામદેવે કહ્યું છે કે, આઝાદી પછી જેની રાહ જોવાતી હતી તે થવાનું છે એક ઝંડો અને એક એજન્ડા હશે’ આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે,‘દેશની એકતા અખંડતા માટે જરૂરી છે કે, કલમ 370 દૂર થાયજમ્મુ-કાશ્મીર અમારું હતું અને રહેશે અને POK પણ ભારતમાં સામેલ કરાશે’