પાવી ગામે ખેતરોમાં લટકતાં વીજ વાયરો નીચે ખેડૂતો મજૂરી કરવા મજબૂર

DivyaBhaskar 2019-07-15

Views 125

પાવી જેતપુરઃ પાવીજેતપુર તાલુકાના પાવી ગામે ખેતરોમાં લાંબા સમયથી વાયરો લટકી પડ્યા છે પરંતુ તંત્ર તેને કોઈપણ પ્રકારનું રિપેરિંગ કામ ન કરતા જીવના જોખમે કિસાનોને ખેતી કામ કરવાનો વારો આવ્યો છે પાવીજેતપુર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના નેજા હેઠળ આવેલ પાવી ગામના ખેતરોમાં લાંબા સમયથી થાંભલાઓ નમી પડતા વીજ વાયરો ખૂબ જ નીચે લટકી પડ્યાં છે આ અંગે કેટલાક અગ્રણીઓએ તેમજ કિસાનોએ વારંવાર રજૂઆત કરવા છતાં આ થાંભલાઓ ઉપર વાયરોનું રિપેરિંગ કામ ન કરી કિસાનોના જીવનું જોખમ વધારી દીધું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS