29 વર્ષથી ચાલતા બોલબાલા ટ્રસ્ટે હેલ્પલાઇન નંબર શરૂ કર્યો, ભોજન પહોંચાડાશે

DivyaBhaskar 2019-07-18

Views 226

રાજકોટઃશહેરમાં બોલબાલા ટ્રસ્ટ છેલ્લા 29 વર્ષથી સતત નિસ્વાર્થ ભાવે ભૂખ્યાને ભોજન અપાતું એક માત્ર ટ્રસ્ટ છે બોલબાલા ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જ હેલ્પલાઈન શરૂ કરાઇ છે જેમાં જરૂરિયાતમંદ લોકો હવેથી આ હેલ્પલાઇન નંબર પર માત્ર એક ફોન કરે અને તેને પોતાના ઘરે અથવા રાજકોટના 15 કિલોમીટરના વિસ્તારમાં જ્યાં પણ એ વ્યક્તિ હોય ત્યાં નિઃશુલ્ક વાહન લઈને તેને ગરમાગરમ ભોજન પીરસવામાં આવે છે તેમજ આ ભોજન તેને લાગણી સાથે નિસ્વાર્થ ભાવે પીરસવામાં આવે છે જેના માટે ટ્રસ્ટ દ્વારા 10 જેટલા ડિલિવરી બોય રાખવામાં આવ્યા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS