ચોરેલી બાઇક 21 દિવસે ચોર પાછી મુકી ગયા તો પોલીસ મથકમાંથી ચોરાઈ ગઈ

DivyaBhaskar 2019-07-18

Views 103

સુરતઃએક જ બાઈક એકવાર પોતાની પાસેથી અને બીજીવાર પોલીસ સ્ટેશનમાંથી ચોરાયાનો અજીબ કિસ્સો સામે આવ્યો છે પુણા વિસ્તારમાં રહેતા યુવકની બાઈક એકવાર ચોરાઈ ગઈ ત્યારબાદ ચોર તેને પરત કરી ગયો હતો પરંતુ એ ચોર ઝડપાઈ જતાં પોલીસે બાઈક પોતાના કબ્જે કરી હતી કોર્ટમાંથી યુવક ન્યાય મેળવવા ગયો અને કોર્ટે હુકમ કર્યો ત્યારે બાઈક લેવા જતાં એ બાઈક પોલીસ સ્ટેશનમાંથી ચોરાઈ ગઈ હોવાનું જાણવા મળતાં તેના પર મુસિબત આવી પડી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS