શ્રાવણ માસના પહેલા દિવસે કૃષ્ણ જન્મ જેવું દ્રશ્ય, દોઢ માસના બાળકને PSI ટોપલામાં લઈને નીકળ્યા

DivyaBhaskar 2019-08-01

Views 1K

વડોદરાઃવડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે લોકોની મદદ માટે એનડીઆરએફની ટીમો કામ કરી રહી છે જોકે, વડોદરાની દેવપુરા વિસ્તારની એક સોસાયટીમાંથી પીએસઆઈ માથે ટોપલામાં દોઢ માસના બાળકને લઈને સલામત સ્થળે જતા નજરે પડ્યા હતાજેથી કૃષ્ણ જન્મ સમયે જે દ્રશ્ય હતું એવું જ આ દ્રશ્ય સર્જાયું હતું પરંતુ કૃષ્ણને લઇ જતા વસુદેવને તો નવજાત ભગવાન કૃષ્ણના ચરણ સ્પર્શ કરી મા યમુનાએ માર્ગ કરી આપ્યો હતો પણ આ બાળક માટે તો ધસમસતા જળ પ્રવાહમાંથી ભગીરથ પ્રયત્ન કરી માર્ગ કાઢવો પડ્યો હતો પીએસઆઈના આ કાર્યથી માતાએ પણ આભાર માન્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS