સોમનાથઃગઇ કાલથી જ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે શ્રાવણ માસના પહેલા જ દિવસે સોમનાથ મહાદેવને મહાભિષેક કરવામાં આવ્યો હતો સાયં આરતી સમયે દાદાને સવા લાખ બિલિપત્રથી શણગારવામાં આવ્યાં હતા આરતી સમયે મોટી સંખ્યામાં લોકો મહાદેવના દરબારમાં ઉમટ્યાં હતા અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી