વીડિયો ડેસ્કઃ મુંબઈમાં ભારે વરસાદ થતાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે અહીં કલ્યાણ રોડ પર પાણી 3થી 4 ફૂટ સુધી ભરાતાં એક ચાલુ બસમાં પાણી ભરાઈ ગયું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, શનિવાર અને રવિવારે પણ ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે જેથી મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે