મુંબઇમાં ખૂબ ભારે વરસાદ, 4 લોકોનાં મોત, 8 જિલ્લામાં સ્કૂલો બંધ

DivyaBhaskar 2019-08-04

Views 1.4K

દેશમાં શનિવારે પણ વરસાદ જારી રહ્યો મહારાષ્ટ્રમાં વરસાદ સંબંધી દુર્ઘટનાઓમાં ચાર લોકોના મોત થયા રાજ્યના 8 જિલ્લામાં વરસાદના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરવી પડી રાજ્યના રાયગઢ જિલ્લામાં 8 કલાકમાં સૌથી વધુ 1755 મિમી (7 ઇંચ) વરસાદ થયો, જે સામાન્યથી 1389 મિમી વધુ છે જિલ્લામાં મુંબઇ-ગોવા હાઇવે પર ભૂસ્ખલન થયું મુંબઇના પાંડવકડા પર્વતોના ઝરણામાં શનિવારે સવારે 4 કોલેજ સ્ટુડન્ટ તણાઇ ગઇ હતી બપોરે તેમાંથી એકનું શબ મળ્યું ખરાબ હવામાનના કારણે મુંબઇ એરપોર્ટ પરથી 10 ફ્લાઇટ રદ કરી દેવાઇ ઠાણેમાં વરસાદના કારણે કરંટ લાગતાં 18 વર્ષના યુવકનું મોત થઇ ગયું પાલઘર નજીક દરિયાકાંઠે મોજાં ઉછળવાના કારણે ગુજરાતથી આવેલું માલવાહક જહાજ ભેખડ સાથે ટકરાયું જોકે, જહાજ પરના તમામ 13 કર્મીઓ સુરક્ષિત છે રાજસ્થાનમાં ઝૂંઝનૂ સહિત ઘણા જિલ્લામાં ભારે વરસાદ થયો મધ્યપ્રદેશ, દિલ્હી અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદ છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS