ચીની પ્રદર્શનકારીઓએ હૉંગકોંગ એરપોર્ટ પર અફરાતફરી મચાવી, સેંકડો ફ્લાઇટ્સ રદ્દ

DivyaBhaskar 2019-08-14

Views 4.9K

હોંગકોંગમાં લોકતંત્રના સમર્થકોના વિરોધ પ્રદર્શનને લઈને સ્થિતિ ગંભીર બની ગઈ છે હોંગકોંગ એરપોર્ટ સોમવાર અને મંગળવારે મોટા ભાગની ફ્લાઈટ કેન્સલ કરાતા અફરાતફરી સર્જાઈ હતી એરપોર્ટ ઉપર જ પ્રદર્શનકારીઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું જોકે આજે ફરી રાબેતા મુજબ ફ્લાઈટ સેવા શરૂ કરાઈ છે મુસાફરોના ઘસારાથી એરલાઈન્સ પરેશાન થઈ ગઈ છે ભારત સરકારે દેશવાસીઓને હોંગકોંગ ન જવાની સલાહ આપી છે બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ કહ્યું હતું કે ચીન સરકાર હોંગકોંગની સરહદ ઉપર સૈનિકો વધારી રહી છે તમામ લોકોએ શાંતિ રાખવી જોઈએ

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS