મકાઈના ખેતરમાં વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરીને 230 મુસાફરોને બચાવવામાં આવ્યા

DivyaBhaskar 2019-08-16

Views 3.5K

રશિયામાં ગુરૂવારે પક્ષીઓ સાથે ટકરાયા બાદ એરબસ A-321 વિમાનને મકાઈના ખેતરમાં ઉતારવું પડ્યું હતું અધિકારીઓએ કહ્યું કે વિમાનમાં 233 લોકો સવાર હતા અકસ્માતમાં 23 લોકોને ઈજા પહોંચી છે

રશિયાની રોસાવત્સિયા એર ટ્રાન્સપોર્ટ એજન્સીએ કહ્યું કે યુરાલ એરલાઈન્સ A-321 મોસ્કોના જુકોવ્સકી એરપોર્ટ પરથી 226 મુસાફરો અને સાત ક્રુ મેમ્બર્સને લઈને રશિયાના અધિકારવાળા ક્રિમિયાના સેમ્ફરોપોલ લઈ જહી રહી હતી ટેક-ઓફના તરંત બાદ વિમાન પક્ષીને ટકરાયા હતું આ કારણે એન્જિનમાં આગ લાગી બાદમાં પાયલટે તાત્કાલિક વિમાનના ઈમરજન્સી લેન્ડિંગનો નિર્ણય કર્યો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS