વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત અરબ અમીરાત(યુએઈ)ના પ્રવાસ દરમિયાન શનિવારે બહરીન પહોંચ્યા હતા તેમણે રવિવારે શ્રીનાથજી મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના પણ કર્યા હતા પૂજારીએ શાલ ઓઢાડી મોદીનું સન્માન કર્યું હતુ મોદીએ મંદિરમાં લાડુની મીઠાઈ અર્પણ કરી હતી શ્રીનાથજી મંદિરના પ્રાંગણમાં મોદીએ ભારતના લોકો સાથે મુલાકાત કરીને ત્યારબાદ મંદિરના જીર્ણોદ્ધાર કાર્યનો શુભારંભ કર્યો હતો