ચાલુ ટ્રેનમાં ચઢવા જતા મહિલા બે માસના બાળક સાથે લટકી, RPF જવાને બચાવી

DivyaBhaskar 2019-08-25

Views 1.5K

ભરૂચ:ભરૂચ રેલવે સ્ટેશન પર એક મહિલા બે માસના બાળકને લઇને ટ્રેનમાં ચઢવા જતા લટકી પડતા RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ) ના જવાને બચાવી લીધી હતી જેના સીસીટીવી પણ બહાર આવ્યા છે

પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારના રોજ ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર એક મહિલા પોતાના બે માસના બાળકને લઇને ચાલુ ટ્રેનમાં ચઢવા જતા લટકી પડતા RPF જવાને સમયસૂચકતા વાપરી મહિલાને ટ્રેનથી દૂર ખેંચી લેતા મહિલા અને બે માસના બાળકનો બચાવ થયો હતો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે મહિલા અને તેના બાળકને બચાવી લેનાર RPF જવાન કોન્સ્ટેબલ હિરેનકુમાર વાણી હોવાનું જાણાવા મળ્યું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS