કાશ્મીર મુદ્દે લંડનમાં પાકિસ્તાન મૂળના નાગરિકોએ હિંસક પ્રદર્શન કર્યું હતુંલંડન સ્થિત ભારતીય હાઈ કમિશનની બિલ્ડીંગ બહાર મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એક્ત્રીત થયા હતાપ્રદર્શન દરમ્યાન ભારતીય હાઈ કમિશનની બિલ્ડીંગને નિશાન બનાવવામાં આવી હતીસમગ્ર બ્રિટનમાંથી અંદાજે 10 હજાર પાકિસ્તાની નાગરિકો લંડન પહોંચ્યા ભેગા થયા હતા