ઈડર:ઈડરના બળેલા તળાવ વિસ્તારમાં એસટી બસના પાછળના ટાયરમાં બાઈક ઘૂસી ગયું હતું અકસ્માતમાં બાઈક પર સવાર ટાયરમાં આવી જતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું અકસ્માત બાદ બસ ઘટના સ્થળે જ બંધ કરી દેવાઈ હતી અકસ્માતની જાણ થતાં ઈડર મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી