ગોંડલ:The Secret Of Success વિષય પર બીએપીએસના સંત પૂજ્ય અપૂર્વમુનિદાસ સ્વામીએ પ્રેરક વક્તવ્ય આપ્યું હતું The secret of successના મધ્યવર્તી વિચાર સાથે આ વિરાટ યુવા સંમેલનમાં કુલ 6 હજાર કરતાં પણ વધુ યુવક અને યુવતીઓએ ભાગ લીધો હતો ગોંડલ તેમજ આજુબાજુના વિસ્તારની કુલ 26 જેટલી શાળા અને હોસ્ટેલના યુવક અને યુવતીઓએ આ સંમેલનમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું