અત્યાર સુધી માત્ર ગિયરવાળી કારથી જ ટેસ્ટ લેવાતો હતો હવે ટેસ્ટ આપનાર રિવર્સ લેતી વખતે પાર્કિંગ કેમેરાનો પણ ઉપયોગ કરી શકશે નિયમોમાં આ બદલાવથી મોટા ભાગના લોકોને ટેસ્ટ માટે એકથી વધુની ટ્રાયની જરૂર પડશે નહીંબુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનને ગુજરાત હાઈકોર્ટે લીલીઝંડી આપી છે જસ્ટિસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠે આ ચુકાદો આપ્યો છેજો કે 4 ગણું વળતર ચૂકવવાની ખેડૂતોની માગ કોર્ટે ફગાવી છે વળતરનો મુદ્દોખુલ્લો રાખતાં કોર્ટે આ આંતરરાજ્ય પ્રોજેકટને કેન્દ્ર સરકારની ઓથોરિટી ગણાવી છે આ ચુકાદાને ખેડૂતો હવે સુપ્રીમ કોર્ટમાં પડકારશે