મોટાભાગના લોકો શનિના નામથી ભયભીત થાય છે. જ્યારે કે વાસ્તવમાં શનિદેવ ભયદાતા નથી તેઓ ન્યાયદાતા છે. જે જાતક જેવા કર્મ કરે છે તેની સાથે ન્યાય કરવુ શનિદેવનુ કામ છે. તેથી સાત્વિક પ્રવૃત્તિવાળા જાતકે શનિદેવથી ભયભીત થવાની જરૂરિયાત નથી. બસ શનિવારે કેટલાક સહેલા ઉપાય કરી લેવાથી તેના પર શનિદેવ કૃપા કરવા માંડે છે. આવો જાણીએ શનિવારના પ્રભાવશાળી અને સહેલા ઉપાય #hindudharm #shanivarupay #saturdaytips