દેવ ઉઠની એકાદશી પર ભગવાન વિષ્ણુ નિદ્રામાંથી જાગે છે. આ દિવસે કેટલાક નિયમ પાલન વિશે શાસ્ત્રોમાં બતાવ્ય છે. જે વ્યક્તિ આ નિયમ પાલન નથી કરતો તેને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. આવો જાણીએ શુ કરવુ શુ નહી #tulsivivah #devuthaniekadashi #gujarati #doandnottodo