મૌની અમાવસ્યા ખૂબ મહત્વ છે. સોમવારના દિવસે મૌની અમાવસ્યા આવવથી તેને સોમવતી અમાવસ્યા પણ કહે છે. આ અમાવસ્યા દુખ દારિદ્રય દૂર કરનારી અને બધાને સફળતા આપનારી માનવામાં આવે છે. હિન્દુ ધર્મ ગ્રંથોમાં માઘ મહિનાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ગ્રંથોમો એવો ઉલ્લેખ છે કે આ દિવસે દ્વાપર યુગની શરૂઆત થઈ હતી. #MauniAmavasya #SomvatiAmavasya #HinduDharm