16 જુલાઈ 2019ના રોજ ચંદ્રગ્રહણ લાગી રહ્યુ છે અને આ જ દિવસે ગુરૂ પૂર્ણિમાનો પાવન તહેવાર પણ છે. જ્યોતિષ મુજબ આકાશ્મંડળમાં ઘટનારી દરેક નાની મોટી ઘટનાનો પ્રભાવ કોઈને કોઈ રૂપમાં પ્રાણીઓ પર પડે છે. જો ગ્રહણ કાળમાં કેટલાક ઉપાય કરી લેવામાં આવે તો બંધ નસીબ પણ ખુલી જાય છે. પણ હા આ દરમિયાન નિયમોનુ પાલન પણ કરવુ જોઈએ. આવો જાણીએ ચંદ્રગ્રહણ કાળમાં શુ કરવુ શુ નહી. #LunarEclipse #ChadraGrahan #DosandDontsduringChandraGrahan