આમ તો દર મહિને ગણેશ ચતુર્થી આવે છે પણ ભાદરવાના મહિનામાં આવનારી આ ચતુર્થીથી ગણેશ ઉત્સવની શરૂઆત થાય છે. જે 10થી 12 દિવસ ચાલે છે. આ દરમિયાન લોકો પોતાના ઘરમાં બાપ્પાને લાવે છે અને 10થી 12 દિવસ તેમની ખૂબ સેવા કરે છે. જ્યોતિષ મુજબ આ દરમિયાન કેટલક વિશેષ ઉપાય કરવાથી બાપા સાથે ભોલેનાથ પણ પ્રસન્ન થાય છે.