નવી દિલ્હી:રક્ષામંત્રી રાજનાથસિંહે રવિવારે યુદ્ધજહાજ INS વિક્રમાદિત્ય પર નેવીના અધિકારીઓ સાથે મુલાકાત કરી યોગાભ્યાસ કર્યો ત્યારબાદ રાજનાથે કહ્યું કે આતંકીઓથી નિપટવા માટે નેવી એલર્ટ પર છે દેશમાં ફરી 26/11 જેવો હુમલો નહીં થવા દઇએ। રક્ષામંત્રીએ કહ્યું કે આતંકવાદ ફેલાવીને પાકિસ્તાન ભારતને અસ્થિર કરવાની કોશિષમાં છે