વડોદરામાં નવરાત્રીના પ્રથમ દિવસે જ વરસાદી માહોલ, ગ્રાઉન્ડોમાં પાણી ભરાયા

DivyaBhaskar 2019-09-29

Views 336

વડોદરાઃ નવરાત્રીના પ્રથમ દિવસે જ સવારથી વરસાદી ઝાપટા શરૂ થતાં ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મૂકાઇ ગયા છે પહેલેથી ગરબા આયોજકો ગરબા થશે કે નહીં તે બાબતે અવઢવમાં હતા ત્યારે આજે સવારથી જ થોડી થોડીવારમાં વરસાદી ઝાપટા પડવાથી હવે ગરબાના આયોજનમાં મુશ્કેલી ઉભી થવાની પૂરી શક્યતાઓ દેખાઇ રહી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS