પ્રિયંકા ચોપરાએ સૌથી બિઝી પર્સનાલિટીમાંની એક છે તેમ છતાં તે પોતાના બિઝી સ્કેડ્યૂલમાંથી થોડો સમય પોતાના માટે કાઢી જ લે છે હાલમાં જ પ્રિયંકા પોતાની સ્ટાઇલિસ્ટ દિવ્યા જ્યોતિની દીકરી સાથે પુલમાં મસ્તી કરતી જોવા મળી દિવ્યાની આ ક્યૂટ દીકરીનું નામ કૃષ્ણા સ્કાઈ સર્કિસિઅન છે જેનો ક્યૂટ અંદાજ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે