એન્ટાર્કટિકાના એક મોટા આઇસ બર્ગમાં બે મોટી તિરાડો સામે આવી છે જે વૈજ્ઞાનિકો માટે ચિંતાનો વિષય બની છે આ તિરાડની તસવીરો યૂરોપીય અંતરિક્ષ એજન્સી કોપરનિક્સ સેંટિનલ ઉપગ્રહે લીધી છે તસવીરોમાં ખાસ જોવા મળે છે આ તિરાડ 20 કિલોમીટર સુધી ફેલાયેલી છે જે પશ્ચિમ એન્ટાર્કટિકાની બરફની ચાદરમાં છવાયેલી છે