આજથી સુભાષબ્રિજ 20 દિવસ માટે બંધ, દધિચીબ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે

DivyaBhaskar 2019-10-30

Views 696

અમદાવાદ: સુભાષબ્રિજના એકસ્પાન્શન જોઈન્ટ તેમજ સ્પેશિયલ પ્રકારની કામગીરીને પગલે આજથી 18મી નવેમ્બર સુધી એટલે કે 20 દિવસ સુધી બ્રિજ વાહન વ્યવહાર માટે સદંતર બંધ રહેશે વૈકલ્પિક રૂટ તરીકે દધિચીબ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે 20 દિવસ સુધી સુભાષબ્રિજ બંધ હોવાથી વૈકલ્પિક રૂટ તરીકે સુભાષબ્રિજ સર્કલથી ગાંધીઆશ્રમ રોડ થઈને સ્મશાનગૃહ કટથી વાડજ સર્કલ થઈ ડાબી તરફ વળીને દધીચી બ્રિજ પરથી શાહીબાગ અને એરપોર્ટ તરફ જઈ શકશે બ્રિજ બંધ રહેવાને પગલે એરપોર્ટ તરફ જતા લોકોએ 20 મિનિટ વહેલા નીકળવું પડશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS