પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આશિયાન-ઈન્ડિયા સમિટમાં ભાગ લેશે આ અગાઉ મોદી આદિત્ય બિરલા ગ્રુપના વૈશ્વિક વ્યાપારમાં 50 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે એક કહ્યું હતું કે અત્યારે ભારતમાં રોકાણ કરવાનો આ સારો સમય છે દેશમાં જ્યાં અનેક બાબતો ઘણી સારી થઈ રહી છે ત્યારે અનેક બાબતો તૂટી પણ રહી છે ભારતમાં ઈઝી ઓફ ડૂઇંગ બિઝનેસ, ઈઝી ઓફ લિવિંગ, FDI, ફોરેસ્ટ કવર, પેટન્ટ, ઉત્પાદકતા, પાયાગત માળખાને લગતા વિકાસ વેગેરે થઈ રહ્યા છે જ્યારે કરવેરા, કરવેરાના દર, ભ્રષ્ટચારમાં ઘટાડો થઈ રહ્યો છે