બ્રિક્સ બિઝનેસ ફોરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ દેશો (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા) ને સામાજિક સુરક્ષા સમજૂતી પર ચર્ચા-વિચારણા કરવા કહ્યુ તેમણે કહ્યુ, બ્રિક્સ દેશો દુનિયાના આર્થિક વિકાસમાં 50 ટકાનું યોગદાન આપે છે વૈશ્વિક મંદી છતાં બ્રિક્સ દેશોએ આર્થિક વિકાસમાં યોગદાન આપ્યુ છે અને કરોડો લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા છે