પ્રથમ ગોલ થતા જ દર્શકોએ સ્ટેડિયમમાં 45 હજાર ટેડી બિયરનો વરસાદ કરી રેકોર્ડ બનાવ્યો

DivyaBhaskar 2019-12-04

Views 589

અમેરિકાના વોશિંગ્ટન રાજ્યમાં અમેરિકન આઈસ હોકી લીગની એક મેચ દરમિયાન એક નવો રેકોર્ડ બન્યો છે આ રેકોર્ડ ખેલાડીઓએ નહીં પણ દર્શકોએ બનાવ્યો છે મેચ દરમિયાન પ્રથમ ગોલ પછી સ્ટેડિયમમાં હાજર હર્શીશ બિયર્સ ટીમના ચાહકોએ મેદાન પર 45,650 ટેડી બિયરનો વરસાદ કર્યો હતો આ ટેડી બિયરને ભેગા કરીને ચેરિટી મિશન હેઠળ સ્થાનિક જરૂરિયાતમંદ લોકોને ડોનેટ કરવાં આવશે આ મેચ 1 ડિસેમ્બરે રમાઈ હતી પ્રથમ ગોલ થતાની સાથે જ સ્ટેડિયમમાં હાજર લોકોએ એક પછી એક ટેડી બિયર ઉછળ્યાં હતાં

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS