રાજકોટ: 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે રાજકોટમાં મંજૂરી વગર સભા કરનાર કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેની આજે રાજકોટ કોર્ટમાં તારીખ હોય હાજરી આપવા આવ્યો હતો કોર્ટે આગામી 13 જાન્યુઆરીએ હાજર રહેવા આદેશ આપ્યો છે 2018માં આ મામલે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી કેસ મામલે હાર્દિક પટેલને ફરી તારીખ પડી છે