ઘૂંટણિયાં ભરતાં બાળકોની દોડ યોજાઈ, ફિનિશ લાઈન પર મજેદાર મોમેંન્ટ સર્જાઈ

DivyaBhaskar 2019-12-06

Views 116

ન્યૂ ઑરલિયન્સમાં એનબીએ મેચ સમયે મજેદાર મોમેન્ટ જોવા મળી હતી હાફ ટાઈમમાં દર્શકો માટે ત્યાં બેબી ક્રોલિંગ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘૂંટણિયાંભરતાં બાળકોએ ભાગ લીધો હતો સ્પર્ધા શરૂ થયા બાદ એક મજેદાર મોમેન્ટ જોવા મળી હતી જે જોઈને ત્યાં હાજર દરેક પ્રેક્ષક પણ માસૂમોની નિર્દોષ મસ્તીને માણવા લાગ્યોહતો માસૂમો માટે પણ આ કોઈ સ્પર્ધા કરતાં વધુ રમવાનું મેદાન મળ્યું હોય તેવો માહોલ હતો 6 નંબરનો સ્પર્ધક તો છેક ફિનિશિંગ લાઈનની પાસે પહોંચીને તેને ક્રોસ કર્યા વગરજ તેની મસ્તીમાં જ પરત ફરી જાય છે તેની પાછળ પાછળ આવેલા 5 નંબરના ભૂલકા સાથે તે મસ્તી કરવા લાગીને તેને ભેટીને કિસ પણ કરેછે બંને ભૂલકાંની મસ્તી પણખાસ્સા લાંબા સમય સુધી ચાલી હતી અંતે એક ક્ષણે 5 નંબરનો સ્પર્ધક ફિનિશ લાઈનને પાર કરીને વિજેતા થઈ જાય છે જેને સ્પર્ધાના અંતે 250 ડોલર એટલે કે 17900રૂપિયાનાં ગિફ્ટ વાઊચર આપવામાં આવ્યાં હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS