પોંડીચેરીના રાજ્યપાલ કિરણ બેદીએ એક વીડિયો તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે કિરણ બેદી નગર નિગમના સફાઈ કર્મચારીઓ સાથે પોંગલ ઉજવવા ગયા હતા ત્યારે એક દાદીએ ધનુષના રાવડી બેબી સોંગ પર ડાન્સ કર્યો હતો આ એનર્જેટિક દાદી સફાઈ કામદાર હતા જેમણે સાડી પર શર્ટ પહેરી સુપર્બ ડાન્સ કર્યો હતો જેના વીડિયો પર સોશિયલ મીડિયા પર લોકો કોમ્પ્લિમેન્ટ્સ આપી રહ્યા છે