રાહુલ ગાંધીના રેપ ઈન ઈન્ડિયાવાળા નિવેદન પર લોકસભામાં હોબાળો થયો છેબીજેપીની દરેક મહિલા સાંસદે રાહુલ ગાંધીને માફી માંગવા કહ્યું છે રાહુલ ગાંધીએ કહ્યું છે કે, હું આ વિશે માફી નહીં માંગુ મારી પાસે એ વીડિયો ક્લિપ પણ છે જેમાં વડાપ્રધાન મોદીએ દિલ્હીને ‘રેપ કેપિટલ’ કહ્યું છે તેથી માફી માંગવાનો પહેલો વારો એમનો છે