ધાનેરામાં હિન્દુઓએ CAA અને NRC કાયદાને સમર્થન આપતી રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું

DivyaBhaskar 2019-12-23

Views 264

બનાસકાંઠા: નાગરિકતા કાયદા મામલે ધાનેરામાં સમર્થન રેલી કાઢવામાં આવી છે હિન્દુઓ દ્વારા ધાનેરામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે હિન્દુઓએ ધાનેરાના લાલચોકથી મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મામલતદારને આ મામલે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં હિન્દુઓએ ભાગ લીધો હતો અને સમર્થન જાહેર કર્યું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS