હિંસા માટે લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે તે લીડર નથી - સેનાપ્રમુખ જનરલ બિપિન રાવત

DivyaBhaskar 2019-12-26

Views 739

31 ડિસેમ્બરે સેના નિવૃત્ત થનાર બિપિન રાવતે કહ્યું, લીડર એ નથી જે લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે અમે જોયુ છે કે, મોટી સંખ્યામાં યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓ આગચંપી અને હિંસક પ્રદર્શનમાં સામેલ થયા હતા આ ભીડને ગાઈડન્સ આપવામાં આવતું હું પરંતુ હકીકતમાં આ લીડરશીપ નથી તેમાં ઘણાં પ્રકારની ખુબીઓ જોઈએ જ્યારે તમે આગળ વધો છો ત્યારે દરેક લોકો તમારુ અનુકરણ કરે છે આ એટલી સરળ વાત નથી આ સરળ લાગે છે પરંતુ હકીકતમાં ખૂબ મુશ્કેલ છે હકીકતમાં લીડર એ છે જે તમને યોગ્ય દિશામાં લઈ જાય

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS