નસવાડીના લિંડા મોડલ સ્કૂલની વિદ્યાર્થિનીઓ સફાઈ કરવા મજબૂર, વીડિયો વાઇરલ

DivyaBhaskar 2020-01-03

Views 148

નસવાડીઃ નસવાડીની લિંડા મોડલ સ્કૂલમા વર્ગ 4 ના કર્મચારીઓ પોતાની પગાર વધારાની માંગને લઈ હડતાલ પર ઉતર્યા હોય તંત્ર ધ્યાન ન આપતા મોડલ સ્કૂલમા ગર્લ્સ રેસિડન્સી સ્કૂલમા ઘૂંટીયાઆબા , પિસાયતા , ધારસિમેલ આ ત્રણ સ્કૂલની 1200થી વધુ કન્યાઓ ત્યાંજ રહેતી હોય સવારનો નાસ્તો બપોરનું જમણવાર સાંજનું જમણવાર હોય સફાઈ કામદાર મહીલાઓ હડતાલ પર હોય કન્યાઓને જાતે જ સફાઈ કરવાનો વારો આવ્યો હતો હાથમા સાવરણી લઈ સફાઈ કરતી મોડલ સ્કૂલની કન્યાનો વીડિયો વાયરલ થયો હતો સાથે જ મોડલ સ્કૂલમા સ્કૂલની સામગ્રી લઈ એક ટેમ્પો આવેલ હોય જે ટેમ્પોમાંથી સ્કૂલના કુમાર દ્વારા ટેમ્પોની સામગ્રી ખાલી કરાઈ હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS