વેરાવળઃશહેરની એલસીબીની ટીમે બેટરી ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે આ સાથે ટીમે 41 બેટરીઓ સાથે કોડીનાર-વેરાવળ બાઇપાસ પરથી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યાં છે ટ્રક અને ટ્રેક્ટરની બેટરીની ચોરી કરવા જતા હતા ત્યારે જ એસીબીએ ત્રણેયને ઝડપી પાડ્યા હતા આ મામલે હાલ ત્રણેયની પૂછપરછ હાથ ધરવામાં આવી છે