ઝોમેટો બાદ સ્વીગીની બેગમાં બિયરની હેરાફેરી કરતા ચાર શખ્સોને 12 ટીન સાથે ઝડપી લીધા

DivyaBhaskar 2020-01-10

Views 1.5K

રાજકોટ:ઝોમેટો બાદ સ્વીગીના ડિલિવરી બોય બિયરના જથ્થા સાથે ઝડપાયા છે સ્વીગીની ડીલિવરી બેગમાં બિયર સપ્લાય કરવા જતાં ડિલિવરી બોયની ધરપકડ કરવામાં આવી છે તાલુકા પોલીસે 4 આરોપીની ધરપકડ કરી 12 નંગ બિયરના ટીન કબ્જે કર્યા છે પોલીસે 12 નંગ બિયરના ટીન, એક એક્ટિવા મળી કુલ 21,200નો મુદ્દામાલ કબ્જે કર્યો છે આ અગાઉ થોડા સમય પહેલા ઝોમેટો કંપનીનો ડિલિવરી બોય દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો ઝડપાયેલા ચાર આરોપીઓમાંથી બે તો તબીબીનો અભ્યાસ કરતા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS