રાજકોટ: લોકરક્ષક દળ (LRD)ની ભરતીમાં અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે ચારણ, ભરવાડ અને રબારી સમાજના મોટી સંખ્યામાં લોકો રાજકોટમાં એકત્ર થયા છે ત્રણેય સમાજના આગેવાનો દ્વારા જાહેર સભા સંબોધવામાં આવી રહી છે સભા બાદ રેલી નિકળનાર છે પરંતુ રેલીની મંજૂરી મળી નથી રેલીના સ્વરૂપમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે