ચાલતી કારમાંથી બાળક પડ્યું, IPS ઑફિસરે શેર કર્યો હદયદ્રાવક વીડિયો

DivyaBhaskar 2020-01-10

Views 865

33 સેકન્ડનો આ વીડિયો કેરળનો છે જેનેIPS ઓફિસર પંકજ જૈને શેર કર્યો છે,હાઇવે પર પૂરપાટ ઝડપે જતી કારમાંથી દરવાજો ખુલે છે એ સાથે જ બાળક નીચે પડી જાય છે તુરંત જ પાછળથી એક કાર અને આગળથી એક બસ આવે છે બાળકને નીચે પડતા જોઈ વાહનો થંભી જાય છે જો નજરચૂક થઈ જાત તો સેકન્ડમાં બાળકનો જીવ જઈ શકત આ વીડિયોરોડ સેફ્ટીનો મેસેજ આપે છે ‘સફર સમયે ચાઇલ્ડ લૉક અને ચાઇલ્ડ સીટ મહત્વપૂર્ણ છે’

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS