તુર્કીમાં શુક્રવારે આવેલા 67ની તીવ્રતાના ભૂકંપના કારણે 14 લોકોના મોત તથા 200થી વધુ લોકો ઘાયલ થયા છે ભૂકંપના કારણે લગભગ 10 ઇમારતો ધરાશાયી થઇ ગઇ છે ભૂકંપમાં સૌથી વધુ નુકશાન તુર્કીના પૂર્વ ઇલાજિંગ પ્રાંતમાં થયું છે તુર્કી સરકાર દ્વારા રાહત અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છેઅત્રે ઉલ્લેખનીય છે કે ભૂકંપના આંચકા તુર્કીના પડોશી દેશો ઇરાક, સીરિયા અને લેબેનોનમાં પણ અનુભવાયા હતાં જો કે આ દેશોમાંથી નુકશાનના કોઇ અહેવાલ સાંપડ્યા નથી