કમલ હાસનની ફિલ્મ ઈન્ડિયન 2ના શૂટિંગ દરમિયાન ક્રેન પડવાથી 3 આસિસ્ટન્ટ ડાયરેક્ટરના મોત થયા છે, જ્યારે 10 લોકોને ઈજા થઈ છે તેમાંથી બેની સ્થિતિ ગંભીર છે આ ઘટના બુધવારે રાતે 930 બની હતી તે સમયે ચેન્નાઈની પાસે ઈવીપી ફિલ્મ સિટીમાં એક સીનનું શુટિંગ થઈ રહ્યું હતું અકસ્માતમાં ફિલ્મમેકર અને ડાયરેક્ટર શંકર બચી ગયા હતા પોલીસે ક્રેન ઓપરેટરની વિરુદ્ધ કેસ નોંધયો છે