અફઘાનિસ્તાનના કાબુલમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત,50 ઘાયલ

DivyaBhaskar 2019-09-03

Views 3.1K

અફઘાનિસ્તાનના કાબુલમાં બ્લાસ્ટ થયો છેસોમવારે રાત્રે થયેલા આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત અને 50 થી વધુ લોકો ઘાયલ થયા છેતાલિબાને આ બ્લાસ્ટની જવાબદારી લીધી છેવિસ્ફોટ એ સ્થળે થયો છે, જ્યાં અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનોના કાર્યાલય છે ગૃહમંત્રાલયના પ્રવક્તા નસરત રહીમીએ જણાવ્યા પ્રમાણે આ વિસ્ફોટ ગ્રીન વિલેજ પાસે થયો છે તેમણે કહ્યું કે, વિસ્ફોટ બાદ આસપાસના વિસ્તારોમાં ઘેરાબંદી કરવામાં આવી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS