દિલ્હી AIIMSની ટીમ રાજકોટ પહોંચી, સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ સાથે બેઠક

DivyaBhaskar 2020-02-06

Views 669

રાજકોટ: રાજકોટમાં આજે દિલ્હી AIIMSની ટીમ રાજકોટ આવી પહોંચી છે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ મનિશ મહેતા અને મેડિકલ કોલેજના ડીન સાથે બેઠક કરશે દિલ્હીની ટીમના ડોસંજીવ મિશ્રા, એમઆર બીસમોરા, ડોસુરજીત ઘટા, ડો જગદીશ ગોયલ રાજકોટ આવ્યા છે AIIMS પહેલા મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશેAIIMS હોસ્પિટલ હસ્તકની મેડિકલ કોલેજની 50 બેઠકની એડમીશન પ્રક્રિયા માટે તજવીજ હાથ ધરવામાં આવી છેમેડિકલ કોલેજ શરૂ કરવા બિલ્ડીંગ ભાડે રાખવું કે પછી સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં શરૂ કરવી સહિતની માહિતી એકત્ર કરવામાં આવશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS