76 ભારતીય અને 41 પાકિસ્તાનીઓને લઈને હેમખેમ દિલ્હી પહોંચી

DivyaBhaskar 2019-08-09

Views 1.4K

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને ખતમ કર્યા બાદ પાકિસ્તાને ભારત સાથે સંબંધો ખતમ કરતાની સાથે અટકાવેલી સમજૌતા એક્સપ્રેસ ટ્રેન સાડા ચાર કલાક મોડી દિલ્હી સ્ટેશન ખાતે હેમખેમ પહોંચી છે આ ટ્રેનમાં 76 ભારતીય અને 41 પાકિસ્તાની નાગરિકો સવાર હતા આ ટ્રેનને ભારતીય ક્રુ અટારી સરહદથી દિલ્હી સ્ટેશન સુધી લાવ્યા હતા પાકિસ્તાને ટ્રેનને વાઘા બોર્ડર પર જ છોડી દીધી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS