ફેમસ સિંગર બિલી ઈલિશના કૉન્સર્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે એક લાઇવ કોન્સર્ટમાં બિલીએ એક-એક કરીને તેના બધા જ કપડાં ઉતારી નાખીને બૉડી શેમિંગ પર એક કડક સંદેશ આપ્યો હતો એક કોન્સર્ટમાં બિલીએ કહ્યું હતું કે જો તે કમ્ફર્ટેબલ કપડાં પહેરે તો તે મહિલા નથી, અને જો તે કપડાં ઉતારે તો તે કેરેક્ટરલેસ છે, આવું કેમ? આ લાઇવ કોન્સર્ટના વીડિયો થકી બિલી ઈન્ટરનેટ પર ટ્રોલ થઈ રહી છે