PM મોદી પહોંચ્યા લોકસભા, ભાજપના સાંસદોએ ખાસ અંદાજમાં કર્યું સ્વાગત

Sandesh 2022-03-14

Views 49

ગોવા, મણિપુર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીઓમાં પાર્ટીની ભવ્ય જીત બાદ સોમવારે લોકસભામાં ભાજપના સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખાસ અંદાજમાં સ્વાગત કર્યું. વડાપ્રધાનના લોકસભામાં આવતા જ ભાજપના સાંસદોએ મોદી-મોદીના નારા લગાવ્યા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS