Delhi થી Odisha સુધી વરસાદ... હૈદરાબાદમાં ભરાયા પાણી

Sandesh 2022-05-05

Views 721

દિલ્હીથી ઓડિશા સુધી વરસાદ ખાબક્યો છે. હૈદરાબાદમાં પણ પાણી ભરાયા છે. હજુ પણ બે દિવસ વાતાવરણ વાદળછાયું જ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS