કલોલમાં પૈસા લઈ આધાર કાર્ડ કાઢવાનું કૌભાંડ

Sandesh 2022-05-13

Views 349

ગાંધીનગરના કલોલમાં પૈસા લઈ આધાર કાર્ડ કાઢવાનું કૌભાંડનો ભાંડો ફુટ્યો છે. તા.પ્રા. શિક્ષણાધિકારીની કીટથી આધાર કાર્ડ બનાવવામાં આવતા હતા. પ્રાંત અધિકારીની ટીમે રેડ કરતા કૌભાંડ સામે આવ્યુ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS